Tuesday, July 17, 2018

Brother


Hemal shah Real life
Mother die on 05-21-2018
Family get together.
Every one respected me.
I come back my town I notice older brother not calling so on so I keep calling him but other side he never try to call back once I call he talking to me that's all.
i have a weird life experience with my family
my family ruin me
How they was ruin me is secrets story
but i have to tell you here
Story is real sad and family member not supporting in Bad time
life is struggle and painful sad life
family member rob and cheat me call scam and fraud
i married on 19 January 1992
family member cam for marriage they need to come for marriage to attend
but Brother and sister was not present in marriage
they traveling India for some other people marriage but not for his real brother.
why no idea it is look like strange
Many reason i can tell they were ignoring me
from childhood to now
older is brother middle is sister and i am smallest
example is here
mother was cooking and given limited food for all three child
most of time my older brother was stealing roti (tortillas) from my dish
sister done too but not many time.
Today they are tricky and why i am trusting them i feel like they are my family and i listen alway my mother and father
whats so ever they told me i follow them and listen up
and this cause trouble my brother and sister take advantage.



ઈ હદ આ વાઇર્ડ લીફે એક્સપેરિએન્સવિથ મય ફેમિલી


Saturday, June 2, 2018

family matter

ઘર  ના વ્યક્તિ  બધા ભેગા  થયા છે માં નું  દિવસ છે.મારી બેહેને વાત કઈ કે વિધિ ના ફોટા તેને મોકલી આપે
થોડા ફોટો મોકલી આપીયા। પછી મેં પણ કહ્યું કે મને પણ ફોટા મોકલી આપજો।
ભાઈ  એ કહયું કેટલા ફોટા મોકલું  જે વિધિ ના પડ્યા હોય તે  તો પછી વાત થઈ કે zip  ફિલે મોકલવી પડે  મેં કહીંયુ થોડા થોડા મોકલી આપ।
વાતાવરણ બગડીયું  જાણે  લાગ્યું  કે તેમને બધા  ફોટા નથી મોકલવા કારણ  શું છે  પડી
નોંધ  કરિયું કે તેમને શું થયું તે લોકો  થોડા અકળાયી  ગયા।
દલીલ પાર આવી ગયા બધા ફોટા મોકલવા   તૈયાર  નહિ હોય અથવ થેમને મોકલાવ નથી અથવા તેમના વિચાર પ્રમાણે  તેમને હું ગમતો નથી
કરણભૂતકાળ માં મેં મારા ગણા ફોટા facebook  પર  મુખ્ય છે અને ઘર  ના વ્યક્તિ  ને ફરિયાદ આવી છે.
ફદલીલ માં જોયું  કે મોઢા પર ગુસ્સો  હતો અને વાત માં પણ  વિકાર  હતો.
ના 1જાણે લાગુ હતું કે તેમને ફોટા નથી મોકલવા।
2
આકટિંગ ની વાત થયી
તો ભાઈ એ  કહીંયુ કે થોડા પૈસા  માટે દૂર નહિ જવાણુમે કહીંયુ હું અને મારી પત્ની સાથે જાઈએ તો ગણો ફરક પડે
nagetive  મેં કહીંયુ  એકટિંગ તો અનુભવ profile  માં લખવા  માટે સારું કહેવાય  
 તો સાએ થી  સારો આવકાર  મળિયો
3
મારુ  valet  બેગ માં રહી ગયું બેગ તૈયાર  કરવાની હતી બેગ ટ્રાન્સફર કરવાથી બધું બહાર કાઢી લીધું।
valet  શોધવાનું  થયું
ભાઈ તરફ થી અને બહેન તૂટી પડ્યા
મારુ ભવિષ્ય ભાઈ ના હાથ માં
તે ના ઇચછીએ તો  સારું બીજાનું  જિંદગી ભગાડી ને તેને શું  ફાયદો થશે
માણસ માત્ર જૅલસ  ને પાત્ર  હોય છે
જસ્મીન ખરીદવાનું  મહુરત

શ્રાદ્ધ  માટે ઇન્ડિયા જવાનું નક્કી કરિયું કે September  ના end  માં જાશું પછી તેમને employee  ના મળવા થી મુદત  પછી  ઠેલવી

Family Relative

family experience with me and my experience with other

Monday, May 28, 2018

Hemal shah Nephew

હેમલ શાહ છુ
જિંદગી પોતાની છે  છતાં  તે તમારી નથી દુનિયા માં બધા સારા હોવા છતાં માણસો બબદલાયી જતા હોય છે.
બાળપણ માં બાળક સમજતો નથી  પરંતુ તે પોતાના વડીલ ને અનુસરે છે
પોતાના વડીલ પાસે થી ગણું બધું શીખે છે સારું શુ  અને ખોટું શું  તેને ભાન રહે છે
માતા પિતા પાસે થી સંસ્કાર  મળિયા  હોય છે.
હું મારી વાત  કરું તો મેં મારા માં બાપ ના કહેવાથી  પોતાના ભાઈ સાથે રહીયો
તેમની ઈચ્છા  ના હતી પરંતુ માં બાપ ની હતી  કે પારકા  દેશ  માં સાથે રહે  તો પૈસા  બચી  જાય
પરંતુ ભાઈ ભાભી ની ઈચ્છા  નહિ।
તેમના  એવું  કે એકલો  રહેવાથી  માણસ  હોશિયાર  થશે।
બીજું મોટા ભાઈ ને  એવું મગજ  માં કે તેનેતકલીફ  પડી છે તો પછી તેવો અનુભવ મને પણ થવો જોઈએ
આવું બધા વિચારતા થયી જાયે
એક બીજાના પરિચય  માં આવવા થી સામે ની વ્યક્તિ ના વિચાર બદલાતા હોય છે।
તેના પરિણામે  નિર્દોષ ને ભોગવવું પડે છે
લોકો ને કોણ  સમજાવે
કળિયુગ છે
લોકો લોટ અને તમારે લૂંટવાનું ,તમે પોતાના સમજી ને ચાલો તો માર કિહયી જાવ
પોતાના માબાપ પણ પોતાના હોતા નથી



Monday, May 22, 2017

Hemal shah wife

I never check woman attitude before marriage
arrangement marriage cause trouble in life
many woman got frustrated attitude with other
my wife is one of them
I can not advise to her,i can not suggest to her
I can ot recommended to her
she think in mind those are thing is best
something some where some is not wright
she get upset
05-22-2017


I told today you getting late on work
she keep alarm 5:25 am and not wake up I keep in my cell phone 5:55 am
we left home 645Am
distance is 13 minute or 5.5 mile
I said you you leaving late from home? You have to reach before time or early?
she get real mad
if she said do this then I have to do otherwise she will fight and attack on car while driving
I need to said what ever she make to a comfortable.
if she said shut your mouth if I do argument she can slap on face or punch.
She got bad behavior and call attitude
she is nice with other but do not have friend
she never worry about feature
she never think about what she need to do for feature
she do not have any goal
she got two time food lunch and dinner watch tv and she is happy with this type of life
But nilpa spouse Hemal shah is not?
I am preparing to be ready for my batter feature and batter life
for batter life save money and invest money
she is declining any of investment
she decline to visit out side for movie shot (work in movie, drama,Tv, TV series) other


she wouldn't like to do any progress in life!
12-10-2017
ઘર માં ધમાલ
બૈરું ગાંડુ થયું મારી સાથે કંપની  માં  જોબ  અપાવી
મારે ઓવર ટાઇમ  કરવો હતો પણ તે  મારુ પુંછડી હું જયા જાવું ત્યાં તેને આવવા નું
શું કરીયે ?
હાથ અને આંગળી દુઃખેછે  ની ફરિયાદ કરી મેકહીયુ overtime ના કરીશ
છતાંય તેને signup  કરિયું।
રાતે 3 am  ઘરે આવતા  તેને ભૂત  વળગિયું।
હાઇવે પર  ચાલુ કારે મુક્કા  અને  નખ મારવા  પ્રયત્ન કરિયા મેં  બચાવ  કરીયો
નખ  મારિયા તેને સંતોષ થયો
ભજન ને cd  વઘાડી માણસ  શાંત  થયું
સવારે મેલીવિધાયહ ની અસર ચાલુ હતી
સવારે  ગોપાલદાસ નો Greensboro  ફોને આવીયો ગ્રીન્સબોરો માં  સ્નો પડ્યો છે charlotttte  માં સ્નો નથી પડ્યો થોડી વાર ર્મા વાતાવરણ બદલાયું
ફરી થી ફરિયાદ થયી મારે overtime  માં વધારે નહોતું રોકાવું
બૈરાં  એ ધમાલ ચાલુ કરી મુક્કા  મારી ને ઘર  ની દીવાલ  dry  wall (દીવાલ ) તોડી નાખી
શુ કરે તેને સમજાવ્યુ !તારે  job  ના કરવી હોય તો ના કરીશ। માથા માં દુખાવો ચાલુ થયી  ગયો.હું ઘર ની ભાર નીકળી  ગયો.
હમારે મેલી વિદ્યા ની અસર છે  કે નથી તેં  કવિ રીતે  ખબર પડે ? હણે તેના  ઉપાય હોય  તો  જણાવશો ?
kamavu tetla paisa vaparai jaay !
કમાવું તેટલા પૈસા વપરાયી જાય છે કેમ ?



Hemal shah Sister

Hemal shah Sister
life is away from family
I am looks ugly they were thinking ugly is bad
and people ignore bad people
I got a ignore by my family
include all

Friday, December 9, 2016

Hemal shah older brother

Real Life Real story
Year 2016:
ફોને કોંવેરસાયિઓન 12-10-2016
કોઈએ  કરેલું અહેસાન  ને પૈસા થી થોડું ચૂકવાય છે
મોટા ની તો ફરજ છે કે નાના  ને મદદ કરવાની
માણસ જો બીજા ના ઘર  માં રહી  ને કે ધરના વ્યક્તિ ને ત્યા રહી ને પૈસા ચુક્વતો હોય તો તે ભાડુવાત (પેઈંગ ગેસ્ટ) થયો
તેને અહેસાન ના કહેવાય।
અહેસાન કયારે કહેવાય જયારે ખરાબ સમય મા મદદ કરે તયારે તે અહેસાન બને છે
ધુતારા  આગળ લુંટારા ભૂખે મરે.