Todays world and people attitude
Todays world and people attitude
Today, if a bad character is played in India, it is called Lalita Pawar. A good example of how to cause quarrels with one's own family members in other's world is Chit's name,
which is often present in every family. Plays a bad character. It is also seen in Khetari cell that someone who plays a bad character in a TV serial can play a bad character in their own life as well as in your life. If there is a woman in it, she is called Lalita Pawar. Now one such Lalita. Paur is in our house who is our sister-in-law. Whose name is Anjanaa. Shah. We will talk about him later. Let's see. Sue does a good job and Sue does a bad job. Real life real story.
1986
હ મારા ભાભી.જે એક ટેલિફોન કંપનીમાં કામ કરતા તો ઘણી વખત મને રસ્તામાં મળતાને પૂછપરછ કરવામાં આવતી તેનો હસબન્ડ.ઝી વખતે.મારો ભાઈ.જેને લગ્ન ભાભી સાથે નહોતા કર્યા.તો તે માટે પૂછપરછ કરવામાં આવતી ભાઈ અમેરિકા અમારાં.તો મુકે તો મને ખબર નથી, કારણ કે તેનું નક્કી નથી.હવે આવી વાતો પણ ઘરમાં જ ને મારા મા બાપ ને પણ કરતો હતો.અને ત્યારે મારા ભાભી રસ્તા માં મલે તો પહેલા એવી વાતચીત થઈ હતી. વારંવાર પૂછપરછ કરવામાં આવતી ને પછી મેં રહને પૂછતાં કે.નીલંકરાઈ ઇન્ડિયાનું છે એટલે.કેમ ના પ્રાંત હતો જ કે તેમને નીલમ પસંદ છે અથવા તો નિગમ સાથે લગ્ન કરવું છે.
મારો ભાઈ.ઓની 1986 માં.ઇન્ડિયા લગ્ન કરવા આવીયો અને.તેને મૅરેજ માટી.સ્ત્રીઓને જોવાનું ચાલુ કર્યું અને ઇન્ટરવ્યૂ ગોઠવવામાં આવ્યા અને જન્માક્ષરની 10 થી બને. ઘણા બધા જન્માક્ષર ન મળે તો ના મળતા હોવાના કારણે. કે આગામી અમુક વ્યક્તિ પસંદ હોય ન હોય, જન્મ સ્થાન ન મળતા હવાઈ.આગ વાત નથી હોય.તો સમર્થોને હોય તમારે લગ્ન કરીને પછી અમેરિકાવાન હોય તો પછી રાઈટ કે દસવો પડે અને એ પ્રમાણિતમાં લગ્ન કરવા પડે. હા, વાતચીત બધા જાણે છે ને.જાણે છે તેના મા બાપ ને તો પછી મૈ જણાવ્યું માં બાપ ને કે હા.એ પણ અંજના જી ટેલિફોન ઓપરેટર છે. તપાસ કરો એટલે ફાધરને આવાઝ.વ્યાજબી લાગી તેને લાગ્યું કે હા, ચાલો આ ફેમિલી માં પણ આગળ જઈને તપાસ કરેં. પૂછપરછ કરીને જન્માક્ષર બતાવીએ થાય છેયા.જણાવો.તો જન્માક્ષર જયા પછી ખબર પડે કે મેહનત છે કે નથી તપાસ કરવામાં આવે અને આ ફેમિલી સાથે તેમણે ચર્ચા કરવા માટે.સહમત હૈ.
બીજાના જન્માક્ષર મિલાવ્યા. જન્માક્ષરમાં આવ્યા એટલે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યો.અને પછી નક્કી કર્યું કે એકબીજા સાથે સમય છે એજમેંટ મેરેજ નક્કી થઇ ગયા.અરેંજ્મેંટ મેરેજ નક્કી થયા.હવે જ્યારેનારેલ પકડવા માટે.ઘરે બોલાવવામાં આવે છે તો શુકન કેવાંમાં આવે છે. સ્ત્રી ઘરને આગને આવે અને પછી છોકરા ઘર.વાલાને હાથમાં નારિયળ મુકવા નું હોય છે કે એવી.પ્રથા હોય છે કે.ઝી માં.એક બીજાના ઘરે જઈને હાથનારેલ પકડવાના હોય છે. તો આઓ.સુખના.જી.દિવસોથી કામ કરવાનું હોય તો તે દિવસે.હ મારા ભાભી અમારા ઘરયા અભિયાન દરવાજા આગળ ઉભા હતા. તેમના સહેલી અથવાથી હું ત્યાં આવ્યો. મમ્મી ને જણાવ્યું કે ભાભી ગયા છે. કોઈ કારણ સર બ્રાહ્મણ નાતો.તેને પૂજા કરવાની હોય છે એટલે ગર્ભ પ્રવેશ થાય તે પહેલા તેમને નારિયલ હાથમાં મુકીને પાછલી મંત્ર જે કે બોલવાના હોય તે કરવાનું હતું. પણ આજ.એક અજીબ વાત છે કે.તેમણે મને.હાઇ કે હલ્લો પરના ગીતો અને ઓળખતા ન હોય તેવો વ્યવહાર કર્યો હતોયે.એન ઓ લેવા જેવું છે કે તેમણે મને સાથે કશું બોલ્યો નહીં કેમ છો ભાભી ખેડૂતો સામે કસું જાઓ આપ્યો નહીં હોય. હું તેમને પૂછું નથી.અને.તેમના તરફથી તેમને બે શબ્દો પર મારી સાથે કઈ બોલો માટે.કોઈ જાતનો ઉચ્ચાર કર્યો નથી. તમે ફોટો મેચ પડ્યો છે.
તમે ફોટોમાં જોઈ શકો છો અને ફોટો પણ મેચ પડ્યો છે.ફોટો મેં પાડ્યો છે.આજ સમજવા જેવું છે કે.માનીલો.કી.વ્યક્તિ ઘરમાં પરણીને આવશે.તો તેમને હૂઁ દિયર થયો.અને સમજો કે આ પ્રસંગમાં તેમને મને.બે શબ્દ પણ મારી સાથે બોલ્યા નહીં.બીજું કસું.હાઈ પણ કસું કીધું નહીં એનો મતલબ.તમે સ્ટડી કરો, રિસર્ચ કરો કે ભાઈ આવું કેમ થઇ સકે?તો ઉપ્પર લખેલું જણાવ્ યું તે પ્રમાણે.આગળના અને લેખમાં પણ જાણવામાં આવશે કે એક વસ્તુ છે કે માણસ.તમને નફરત કરેં.તમને પસંદ નથી.તમને પસંદ નથી કરતા.તે વ્યક્તિ નો મતલબ પોતાના ફેમિલી ને આગળ લાવવા માં છે કે તેના મતલબ થી અમારા ફેમિલી માં આવિયા છે તેને બીજા કોઈ સાથે કઈ મતલબ નથી કોઈ મહત્ત્વ લાગતું નથી કે તમે ઇમ્પોર્ટન્ટ આ ફેમિલી માં છો કે તમારા પ્રત્યે નફરત હોય અને તમને તમન ધુત્કારતા હોય એટલે તમારા સાથે કશું બોલે નહીં. મતલબ એ થાય.તેમના ઇચ્છાથી.ભાઈ સાથે સંબંધ બનાવે છે તેને કોઈ મારી સાથે.વાત કરવામાં ઇન્ટરેસ્ટ નથી. તેનું કારણ એકએ.ફેમિલી માં આવવા માગે છે.અને ફૅમિલીમાં આવ્યા પછી અમેરિકા આવશે અમેરિકા પછી તેમના ભાઈ બેન ને.બોલાવશે અમેરિકા તેમના ભાઈ બહેન પાછળ.સમયા કાઢશે અને તેમના ભાઈ બેનને આગળ લાવવામાં મદદ કરશે.અને આ ગણતરી મારી હતી અને થયું પણ એવું છે કે તેમના ભાઈ બેનને આગળ લાવવા માટે તેમને ખરેખર.પૂરી કોશિશ કરી છે.યા તો કે ફેમિલી.બીજું કસું કોઈ કારણ તો મને નથી લાગતું.જે હોય તે.માની લો.હાઇ હેલ્લો નથી કરતા તો તેનો મતલબ હૈ. મતલબ કે તમારી કોઈ કદર નથી. તમારા કોઈ વૅલ્યુ નથી. ને કોઈ મહત્ત્વ લાગતું નથી કે તમે ઇમ્પોર્ટન્ટ આ ફેમિલી માં છો કે નહિ તે જરૂરી નથી લાગતું તમને તમારા પ્રત્યે વિરોધ હોય જેથી તે તમને તમારી સાથે કશું બોલે નહીં. મતલબ એ થાયછે
આજે અમારી પરિસ્થિતિ જણાવો તો મને બહાર ગામમાં ફરવાના કામમાં મિત્રો સાથે ટાઇમ પસાર કરવાનું બપોરના ટાઈમે ઘરની બહાર હોવું તાપ બહુ જ હોવાથી ઘણીવાર એની અસર થઈ પણ થતી હવે જાણવા મળ્યું કે માથું ઓળવાથી વાળમાં સ્ટેટિક થાય છે એટલે કે તણખા થાય છે હવે આ થાય છે તેના માટે મેં કોઈને ઉપચાર માટે પૂછપરછ કરી હતી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તમારા પોતાનો પેશાબ માથામાં નાખી દેવાનો અને આવું રોજ જ કરવાનું હવે મને ખબર નથી આ સમયમાં શું થયું એ બહુ ઘણી મોટી ભૂલ થઈ છે કે આજે હું ડબલું મુતરનું ભરીને રાખીને તે ડબલાને બારી પર મૂક્યો હતો પણ પોતાની જાતને માથામાં નાખવાનું ભૂલી ગયો. અને જયારે ભાભી નાહવા ગયા તો હવે આ જે સ્ત્રી ભાભી એ કદાચ ડબલું લીધું એનાથી જે એના મુતર શરીર પણ પડ્યો કે કશું થયું જેનાથી તેને ગુસ્સો આવ્યો એની આગળ બાબતમાં ચર્ચા કરીશું કે એની માફી મેં કેવી રીતે માંગી છે તે પણ જણાવશો તો આ થયું એ આ બધું અજાણતા થયું અને તે અજાણતા કરીયુ છે કે કે મેં જાણી જોઈને કર્યું છે હવે મારો જે મેડિકલ ની આજે ટ્રીટમેન્ટ લેવાની હતી એ તો હું પહેલેથી કરતો હતો અને આજે દિવસે હું ભૂલી ગયો એમાં મારો વાંક ન હતો પણ છતાં હવે થયું છે તો પછી વાત તો મારો જ ગણાય નહીં કે એનો કોઈ ઉપચાર નથી એટલે ભીખ માંગી અને એને માફી પણ માંગી અને જેને એની મરજીથી જે પ્રમાણે માફી માગવાનું કીધું તે પ્રમાણે મેં કર્યું પણ ખરું. હવે આ વાત આગળ ગઈ તો મમ્મીને જણાવવામાં આવ્યું એટલે પછી તેમને માફી માગવાની રીત પ્રમાણે મને કીધું કે પોતાની જાતે સો વખત ગાળ પર ઝાપટ મારો. તો મેં મારી ઝાપટ મારી તેમને કહેવા પ્રમાણે નાક ને રગ ડતાં ઘરના એક છેડેથી સામેના છેડે જવાનું અને આ કેટલી વાર કરવાનું ભૂલી ગયો છું પણ મને યાદ નથી પણ જે નાક રગડવાનું હોય તે પ્રમાણે નાગ રેગડી ને કાર્ય પુરી કરિયું ત્યાં ઘરના બીજા જોડે પણ ગયો તેના કહેવા પ્રમાણે બીજે દિવસે ગાય નું છાન લેવા મોકલ્યો કે તગારા માં છાન ભરીને લાવવાનું અને આખા ગામમાં એ જમાનામાં ગાયના પોદરા મૂકી જતી હતી તો કે ગામમાં ફરે ને છાન વીનીને મેં તગારું ભરીને લાઈન મૂક્યું તો તે કહે છે કે મને તો માફ કરી દીધા છે તો આ તમારે કરવાની જરૂર નહોતી પણ મેં છાંન લઈને આપ્યું અને બતાવ્યું કે આ તમે જે પ્રમાણે કીધું છે એ પ્રમાણે કર્યું છે તો આટલી ખરાબ સજા મેં ભોગવી પણ પછી એના મગજમાં શું થઈ ગયું જાને એકદમ જ પાછો બીજો આઈડિયા આવી ગયો કે તમે કાળો મોઢું કરવાની આખા ગધેડામાં આખા ગામમાં ફરો આવું ન કરાય તમને જે પ્રમાણે જેટલી માફી તમે જે પ્રમાણે માફી માગવાનું કીધું હતું એ તો એ પ્રમાણે તો કરી આપે પણ આજે હતું તે બહુ જ ખતરનાક હતું અને આવી સજા તો કોને કરવામાં આવે છે મુસ્લિમ ઘણા લોકોને કરવામાં આવે છે જે બીજા લોકો પર બળાત્કાર કરતા હોય છે તેને કરવામાં આવે છે કે ગધેડા પર ઉંધા બેસીને ઊંધા કરીને ફેરવવામાં આવે છે મેં તેના પાર બળાત્કાર નથી કરીયો. માફી માગી અને મને માફ કરવા માટે ભલામણ કરી
એટલે પછી તેને મેં ના પાડી કે તમારાથી જે થાય તે કરી લો પાછો મેં વધારે સામે થઈને દલીલ કરી તમારે જે કરવું હોય તે કરી લો તમારી મરજી મા જે થાય તે કરજો અથવા કરી લેજો તમારી મરજીથી જે થાય તે કરી લો એટલે આ એક ચેલેન્જ આપીને આનાથી પેલી વ્યક્તિ અક્ળાયી તેને પછી તાત્કાલિક એને ગામનો માણસનો જાણીતા માણસોને કોન્ટેક કરીયો તેને કહીંયુ હું તમારી જિંદગી બરબાદ કરી નાખીશ .
If you tell us about our situation today, I want to spend time with my friends in the village for work, being outside the house in the afternoon time is very hot, it often affects it, but now it is known that rubbing the head causes static in the hair, that is, sparks, now this is happening. So when I asked someone for a cure, he said that pouring your own urine into your head and doing this every day now I don't know what happened in this time is a very big mistake that today I filled the container with urine and kept that container on the window. Had placed but forgot to put himself in the head. And when the sister-in-law went to take a bath, now this woman, the sister-in-law, may have taken the bottle, because of which her urine fell on her body, or something happened that made her angry. Everything happened unknowingly and it was done unknowingly or I did it deliberately. Now the medical treatment I had to take today, I was already doing it and today I forgot it was not my fault but still it happened now, then talk about it later. I did not think that there was any cure for it, so I begged and apologized to him, and I did as I was told to apologize according to his will. Now, if this matter went further, mom was told, then as a way of apologizing to her, she told me to slap her face a hundred times myself. So I took my jab and rubbed my nose as I told him to go from one end of the house to the opposite end and I forgot how many times I did this but I don't remember but as the nose was to be rubbed, the snake finished the work and went to the other side of the house as well. As it is said, the next day he sent to collect cow dung, to bring cow dung in a bag, and cow dung used to be left in the whole village in those days, so when I went around the village and collected dung, I filled the bag and put a line on it, he said that he has forgiven me. You didn't have to do it, but I took it and showed you that you did it as you said, so I suffered such a bad punishment, but then what happened in his mind, another idea came back, that you are black-faced in the whole ass. Go around the whole village, don't do this to you. Apologize as much as you said to apologize. But today it was very dangerous. He is being raped and turned upside down on his ass. I did not rape her.Apologized and recommended to forgive me
So then I refused to him that do whatever you want, I argued more in front of you, do whatever you want to do, do whatever you want or do whatever you want, so by giving this one challenge, from this The person was shocked and then immediately contacted the village man and told him that I will ruin your life.
માણસને મગજમાં અંદરથી ઝેર હોય તો એ ધારે તો માણસને ખેતર મેદાન કરી નાખે અને આવું જ બળતણને આ સ્ત્રીમાં જોવા મળ્યું કે જી સ્ત્રીમાં પોતાના માટે કશું જ એ બીજાના નજીકના ફેમીલી માટે કશું છે નહીં એનું દેહ છે લગ્ન કર્યું લગ્ન કરીને પછી પરદેશમાં સેટલ થવાનું અને પ્રદેશમાં જઈને પછી પોતાના ફેમિલીના મેમ્બરને બોલાવવાના અને એમને આગળ લાવવા માટે પ્રયત્ન કરવાના અને સુખી થવાના તો આજે પોતાની ઈચ્છા ની પાછળ એનો પોતાનો ગોળ હોય છે કે ભાઈ મારો જ ફેમિલી છે તે બધું સારું બીજું ફેમિલી ની જે થવાનો અધિકાર હવે એક્ચ્યુલી આ જોવા જોઈએ તો ભાઈના ભાઈ તરીકે મારી કોઈ કદર નથી એનો મતલબ એવો થયો કે એની મગજમાં એવું નથી કે હું કોઈક વ્યવસ્થિત વિચાર છે મારા પ્રત્યે તો મને ખબર નથી પણ પછી જતા ખબર પડી કે એવું વિચારે કે મારી કોઈ વેલ્યુ છે નહીં કદર નથી અને એ એના વધારે એને વધારે રસ તો ખાસ તો પોતાના ફેમિલીમાં જ છે કે જ્યાં જેના માટે કંઈક કાર્ય ચૂકવવા માંગે છે કે તેમને પોતાના ગરીબ ઘર હોય કે તેમના ભાઈ બેન સંસારમાં ગમે તે રીતે જીવતા હોય તો અમેરિકા આવી જાય તો ભવિષ્યમાં એમને પણ ફાયદો થાય અને આજકાલના કારણે કદાચ લગ્ન કર્યું હશે એવું આરામ તો નથી મૂકા તો પણ બીજું કારણ આપ પણ હોઈ શકે અને આ એક કારણ તો અસર કરી ગયો આ ભવિષ્યમાં આ સ્ત્રી આવી અને એને ફેમિલીનામત દરેક માણસને સુખી કર્યા અને પોતે પણ આગળ આવી તો આ એક વિચારણા હતી તે ટાઈમની અને અત્યારની અને આ છે જ આવું જ થયું છે તેને પોતાની માટે અને પોતાના ફેમિલી માટેની બધું કર્યું છે પોતે જાતે સુખી થવાની પાછળ પોતાના પતિને પણ સુખી થવા માટે ઈચ્છે છે પણ તેને એવું મંજૂર નથી કે પોતાના પતિના ભાઈ માટે તે કરી છોટે પણ એ લોકોની ગણતરી પ્રમાણે તો હું તેમનો વિરોધ માણસ છું કે પછી દુશ્મન તો આવા બધા ઘણા બધા અનુભવો આજે 2023 સુધી થયા છે તે આગળ લેખમાં જોવા મળશે
If a man has poison inside his mind, then he can destroy the field and such fuel was found in this woman that woman has nothing for herself and nothing for the close family of others. To go and call his family member and to try to bring them forward and to be happy, today he has his own circle behind his desire that brother is my family, that's all good. As I don't have any value, it means that in his mind it is not like that I am some organized thought about me, I don't know but later on I found out that he thinks that I have no value or no value and that is more and more interest to him. Especially in his own family, where he wants to pay for something, whether he is in his poor house or his brother Ben is living in the world in any way, if he comes to America, he will also benefit in the future, and because of today, he may have got married because of the comfort. So, even if you don't put it, another reason can be you and this one reason has affected this woman in the future and made every man happy in the name of her family and she also came forward, so this was a consideration of that time and now and this is so It has happened that she has done everything for herself and for her family. She wants her husband to be happy as well, but she is not allowed to do it for her husband's brother, but according to those people's calculations, I am their opposite. Or the enemy, many such experiences have happened today till 2023, which will be seen in the next article.
Thought
તમે તમારા સગા સંબંધીના ત્યાં રહો તો અમેરિકા દેશમાં તો એવું છે કે તમે નવા આવ્યા હોય તો થોડો ટાઈમ તમને મફત રાખે પછી તમને તમારી જો મળી જાય એટલે તમારે ગેસ તરીકે પૈસા આપવાના જ્યારે પૈસા કમાઈ લો ત્યારે તમે જે શરૂઆતમાં મફત રહ્યા હોય તેના પણ પૈસા ચૂકવવા પડે છે તો આ પ્રમાણે દરેક ફેમિલીમાં આવું થતું હોય છે ઘણા ફેમિલીમાં નથી હોતું હવે જે માણસો મજૂરી કરીને પોતાનો ભરણપોષણ કરતા હોય તેને પણ તેવું લાગતું હોય કે આ વાત બરાબર છે 2કે આ ઇન્ડિયાથી નવો માણસ હતો તેની પાસેથી પૈસા લેવા જોઈએ અને એ રીતે થોડો ઘણો ખર્ચો નીકળી જાય અને થોડુંક સેવિંગ થાય આમ તો એવું નથી કે પણ વાઈફ કામ કરતા હોય ને એ પૈસા ન બચે ફુલ ટાઈમ કામ કરતા હોય એવો ટાઈમ કરતા હોય તો પૈસા તો દરેકને બંધ થઈ જાય છે પણ દરેકના વિચાર અલગ અલગ હોય છે પરિસ્થિતિ પ્રમાણે લોકો પણ વિચારતા હોય છે કે મેં ભોગવ્યું છે તો બીજો નવો માણસ કેમ ન ભોગવે મેં ભૂતકાળમાં દુઃખ ભોગી હોય તો નવો માણસ અમેરિકામાં આવા જ હતું તેના પણ તકલીફ તો ગઢવી જોઈએ એવો અનુભવ પણ થવો જોઈએ કે જે મને થયેલો છે એવું દરેક માણસ વિચારતો હોય છે વિચારતા નથી પણ દરેક પેમેન્ટમાં અલગ અલગ પરિસ્થિતિ હોય છે ઘણામાં મગજમાં એટલું બધું ઝેર ભર્યું હોય છે કે વર્ષોના વર્ષો વીતી જાય છતાં એના ખોપડીમાંથી નીકળતું નથી કે મને ભૂતકાળમાં કેમ તકલીફ પડી અને આવી જ પરિસ્થિતિ અમારા ઘરમાં હોય છે જે તમને અહીંયા જણાવવામાં આવશે કે આ પણ પરિસ્થિતિ હતી કે જે વ્યક્તિ આજે 1980 ની સાલમાં અમેરિકા દેશમાં આવી ગયો હવે આજે 2023 માં પણ નથી ભૂલી શકતો કે એને શું શું તકલીફ પડી હતી? 1980 થી 1988ની વચ્ચે અમેરિકામાં આવ્યો તો પણ મને ઘણી બધી તકલીફ પડી છે હા આપણને વધારે એક્સ્ટ્રા તકલીફ તમને જાણી જોઈને આપવામાં આવે છે પેલો માણસ નથી તો કે તમને આરામથી જિંદગી જીવી શકું એ પણ ઈચ્છે છે કે મેં ભોગે છે ખરાબ તકલીફ પડી છે લાઇફમાં જિંદગીમાં તો નવા માણસને પણ તકલીફ ભોગવી જ જોઈએ તો આ આવા એક સંજોગો જોઈએ તમે આગળ ભવિષ્યમાં એ પરિસ્થિતિ એવી પરિસ્થિતિમાં આગળ નીકળો છો લોકો કેવો ખેલ રહે છે એવું રાજકારણ તમારી પાછળ વપરાય છે તમારી જોડે કેવો વર્ધન થાય છે તમારી જોડે કેવી રીતે એ લોકો પહેલેથી પ્લાન થી તમારી જોડે અમુક સંજોગો એવા પેદા કરવા માટે તૈયાર હોય છે કે જેથી તમે કંટાળી જાઓ અને દુઃખી થાઓ આ માટે પહેલેથી પ્લાન બનાવેલા હોય છે એ પણ આગળ જોવામાં આવશે એવું નથી કે સંસાર છે કે ચાલ્યા જ કરે તમે તેને સુખી બનાવી શકો છો તમે ધારો તો તમે બીજાને દુઃખી પણ બનાવી શકો છો પણ ઘરના ફેમિલીને આ બધું સમજવા નથી આવતું ઘણા ફેમિલી એવા હોય છે કે પોતાના ફેમિલીને આગળ લાવવા માટે ઘણું બધું કરી ચૂકતા હોય છે જ્યારે અમુક ફેમીલીના એવા માણસો હોય છે કે તમારી મધમાખી તમારી સાથે વટના વર્તન કરે અનેઆગળ જતા તમારો એ તમારા વિશે ખરાબ વિચારે એને પણ મનમાં જલસ થતી હોય છે કે હું કમાઈને બેઠો હું મારી મહેનત બેઠો બીજો મનોજ કેવી રીતે આરામથી આગળ આવી જાય એ પણ વિચારતો હોય છે કે ના આવો તો ન થવી જોઈએ આ એક પ્રોબ્લેમ છે.
Thought
If you stay at your relative's place, in America it is like that if you are new, they keep you free for some time, then when you get your place, y2ou have to pay for gas, when you earn money, you have to pay for what you were free in the beginning. If it happens, this happens in every family, not in many families. Now even the people who are supporting themselves by laboring think that it is right that this is a new man from India and they should take money from him and in that way a little bit. If the expenses go away and some savings are made, it is not the case that if the wife is working and does not save that money, if she is working full-time, then the money is stopped for everyone, but everyone has different ideas, depending on the situation, people too. They think that if I have suffered, then why shouldn't another new man suffer? But in every payment there is a different situation, many of them have so much poison in their brains that even after years of passing, they don't get out of their skull why I got into trouble in the past and similar situation is in our house which will tell you here that this was also the situation. That the person who came to America today in the year 1980, even today in 2023, cannot forget what he suffered? Even if I came to America between 1980 and 1988, I have suffered a lot. A new man must also suffer, then this is one such situation. You are moving forward in that situation in the future. What kind of game are people playing? Politics is used behind you. There are certain circumstances that are ready to create so that you get bored and sad. Plans are already made for this. It will not be seen ahead. It is not that the world is there or it will go away. You can make it happy. You can also make sad but the family at home does not understand all this. Many families are those who have done a lot to bring their family forward while there are people in some families that your bee treats you badly and going forward your a Even if he thinks bad about you, he is thinking that I am sitting earning, I am sitting with my hard work, how can the other Manoj come forward comfortably, he is also thinking that if he does not come, then it should not happen, this is a problem.
1 St Day Experince
પહેલા દિવસ નો અનુંભવ
પહેલા દિવસે એરપોર્ટ પર આવ્યા એરપોર્ટ ત્યાંથી તમને બસ લઈ જાય હવે આ વખતે શું થયું કે હું થોડો પાછળ બેઠો હતો એટલે વચ્ચેના ભાગના લોકો બધા અંદર બેસવા માંડ્યા પણ તમે તમે કરીને તમે જગ્યા કરવા માંગો તો આગળ તમને જવા ન દે તેના લીધે ઘણી તકલીફ પડી પ્લેને માં બધા ઉભા થયી ગયા હતા અને પોતાની લઈને પ્રમાણે લોકો આગળ જતા અને બસ માં બેસતા જે બસમાં બેસી ગયા પછી પણ એ લોકો ફાધર અને બેન બંને જણા બસમાં બેસી ગયા અને બસ ફુલ થયી ગયી હતી પણ મારે એક માણસની જગ્યા ના થઈ હું એક માણસ એવો હતો કે જે અંદર જઈ ના શકે તો મારી આગળ પપ્પા અને બહેન તો અંદર હતા અરે પપ્પા ને બહેન તો બસ માં બેસી ગયા બહેન તો બેસી ગયા પણ તમે તેમને ના કીધું કે આ એક વ્યક્તિને પણ સાથે લઈ લો પણ કશું ના કરી શકે ત્યાંના કાયદા હશે કે અમુક માણસથી વધારે બેસી ન શકે તો તેના માટે બીજી રાહ જોઈ થોડું અજાણ્યો એટલે પહેલીવાર આ દેશમાં આવવાનો એટલે એક એક થોડીક ચિંતા થઈ કે હું અલગ કેમ પડી ગયો હવે ત્યાં બીજી બસમાં આવાની છે ત્યાં પાછો મને દાદરા ઉતરી ગયા હતા તો પાછો અંદર ઉપર મોકલવામાં આવ્યો કે તમે પાછા જાઓ અને આ કાલી સ્ત્રી હતી તેની પણ બહુ ખરાબ વ્યક્તિ હતી કે જે તમને રોકતી હતી અને પેસેન્જર ગણીને બસમાં જવા દેતી હતી તે કલ્લુડીએ પણ મને ગાલ દીધી હતી અને ખરાબ અ સભ્યતાથી વાત કરી હતી જે બહુ જ ગંદુ હતું get your ફૂકકિંગ ass ડોવન જે અહીંયા લખવામાં આવશે તો આપણે તો સમજ્યા કે દાદાગીરી ના થાય ના કરવી કે આ અજાણ્યો દેશ છે પહેલીવાર આવ્યા છે તમે કોઈને ઓળખતા નથી તમારો કોઈ સગવડ નથી પણ આવું ખરાબ વર્તન કાર્યોનો હોવા છતાં મેં જરા પણ દલીલ કરી નથી કે એક શબ્દ બોલ્યો નથી .
ઘરે જવા માટે તમે એરપોર્ટમાં મધર લેવા આવી હતી અને ગામના એક વ્યક્તિ આવ્યા હતા જેની કારમાં મારે બેસવાનો હતો અહીંયા સાચી વાત કરીએ તો ઘણા લોકોને નામ આપવાથી કે લખવાની કદાચ ના કહે અથવા ના ગમે તેથી નથી લખતો પણ પણ આ તો એક મારી જિંદગીનો સાચો અનુભવ છે જેના લીધે હું અહીંયા લખું છું કે હા મારા માટે મદદ ગામના વ્યક્તિએ કરી છે અને મધર ફાધર બેન એ બીજી તેમની કારમાં ગયા અને હું તે અમારા ગામનો વ્યક્તિ હતી તેમની સાથે હું ગયો બંને અલગ અલગ લીધા હતા રસ્તા લીધા હતા જે ભાઈ ગમે તે ગમે તે હોય પણ તમે લાગે છે ઘરે પહોંચી ગયા તમે આવકાર આપો તો માનો કે તમે એપાર્ટમેન્ટમાં જાઓ છો બધું થોડુંક અજાણ્યો લાગે છે ઘણા લોકો ત્યાં પછી થોડી વાર પછી આજુબાજુ રહેતા ગામના લોકો પણ મને મળવા આવે છે સારું લાગે છે કે બાષા ખુશ છે કેમ છો શું હાલ ચાલ છે બધું પૂછે એ આ બધું સારું છે સારું લાગે પણ ને આ બધું પસાર કરતા છીએ રાતે જમી ને ઘરમાં તમે બેસી રહો છો કે ઇન્ડિયામાં તમારો ટાઈમ બદલાઈ ગયો હોય.
First day experience
On the first day you came to the airport, the bus takes you from there, now what happened this time, I was sitting a little behind, so all the people in the middle part started to sit inside, but if you wanted to make room, they didn't let you go forward, so it caused a lot of trouble on the plane. Everyone got up and people went forward according to their own accord and sat in the bus. If there was one who couldn't go inside, father and sister were in front of me, oh father and sister sat in the bus, sister sat in the bus, but you didn't tell them to take this one person with you, but they can't do anything, there will be laws there. If you can't sit more than a certain person, then wait for him for another time. Being a little stranger, coming to this country for the first time, I was a little worried that why did I get separated? came you go back and this black woman also had a very bad person who stopped you and let you enter the bus as a passenger kalludi also slapped me and spoke rudely which was very dirty get your fukking ass dovan which will be written here then we understand that no bully should be done this is a strange country first come you don't know anyone you have no comfort but inspite of such misbehavior actions i didn't even argue or say a word
To go home, you came to pick up mother at the airport and a person from the village came in whose car I had to sit. Let's be honest here, many people may not say or don't like to write names, but this is a true experience of my life. That's why I am writing here that yes a person from the village helped me and mother father Ben went in his car and I was a person from our village I went with him both took different roads which brother whatever But you think you have reached home, you greet me, believe me, you go to the apartment, everything seems a little strange, many people there, after a while, the people from the village around come to meet me, I feel good, Basha is happy, how are you? Everything is asking, all this is good, it feels good, but we are spending all this at night, you are sitting at home, or your time has changed in India.
તમે ઇન્ડિયાથી લ*** આવ્યા લ*** થી તમે શિકાગો આવ્યા હવે સમયમાં તમારે વચ્ચે રોકાવાનો થયું હોય અને ફ્લાઇટ નો ટાઈમ થયો હોય તેની સાથે ત્યાં દેશના બીજા દેશના સમય પણ અલગ હોય ઇન્ડિયામાં દિવસ હોય તો અમેરિકામાં રાત થઈ હોય અમેરિકામાં રાત છે તો દિવસ ઇન્ડિયાનો હોવાથી તમને રાતે નીંદ ના આવે તો તમને ભાઈ એ ટીવી જોવા ચાલુ કર્યું એ લોકોએ કીધું કે તમે ટીવી જુઓ પછી ઘણો અંધારો થઈ ગયા પછી એ જે વોલ્યુમ કદાચ ઉધરસ ખાતા વશો કે પછી કંઈક વાત કરતા હોઈશું તેનાથી અંદરના ભાગમાંથી થોડો અવાજ આવ્યો અને જે લલિતા નામનો વ્યક્તિ છે જે રોલ ભજવે છે લલિતા પવાર છે તેને કહ્યું કે જા બાહાર જઈને ખખડાઓ બાળજીને ધમકાવો કે અવાજ ના કરાય એવું કંઈક લાગ્યું અને પછી જોવા મળી પેલો બહાર આવ્યો ને એકદમ ધમાલ કરવા માડી કે શાલા નક્કરમાં લોકો ક્યાંથી નકામા લોકો ઇન્ડિયા થી નાહ્યાં વગર ના આવી ગયા છે નાહ્યા વગર ના આવી જાય છે બેન ને ખોટું લાગ્યું બેન રડવા માંડી તેના લીધે અસર થઈ ઉંમરમાં હું પણ નાનો તે મેં પણ પછી એની અસર ઈફેક્ટ થવા માંડી કેવી લાગણીશીલ અવસ્થામાં જે એક માણસ તમારો અપમાન કરે છે તો તેનું કોઈ તમે શું કરો તમે મોટો છે એટલે માન આપો તમે અજાણ્યા દેશમાં આવ્યા છે કોઈએ તમારા પર ઉપકાર કર્યો છે તેનાથી તમે કશું બોલો નહીં એટલે ઉંમરમાં પણ નાના હોવાથી વધુ ચૂપચાપ મોઢે સાંભળી`રહ્યા પેલો ધમાલ કરતો હતો ગમે તેમ બોલો તો હોય તો ચાલી જાય અને આવું અસર થઈ હવે આ બધું તો 1988 ની સામો થયો આજે 2019 ની સાલ માં પણઆ વસ્તી રેપેટ થયી બેન વરસમાં પણ બહેન એવું ખબર નથી કરતી કે આવું બન્યું છે કારણ કે હવે ઘણા વારસો થયા છે ઘણા બધા વર્ષો ગુજરી ગયા તેને યાદ ના હોય કદાચ યાદ ના હોય તો પણ એ ભાઈની સામે કબુલ ના કરી શકે કારણ કે આવે પરિસ્થિતિ એવી છે આજે 2023 માં ભાઈ સુખી થઈ ગયો અને બહેન સખી થઈ ગયા કોઈની સાથે સંબંધમાં બગાડવા માંગે નહીં અને સંબંધ બગાડવામાં પણ ઈચ્છા રાખે નહીં તો પારખાને લાગુ પડે લાગુ પડે કે તમે ના આ તમારો નથી તમને લાગે આ તમારો વ્યક્તિ નથી તમને આ દેશમાં આવ્યા છે ત્યારથી ભૂતકાળમાં પ્રેઝન્ટમાં અને ભવિષ્યમાં પણ તમને તંગ કરતો રહેશે અથવા તો તંગ કરવાનો એનો પ્રયત્ન હોય તો એક જ વ્યક્તિ છે એ તમારો મોટો ભાઈ અને હું એક નાનો ભાઈ એમાં બેન ની કશી કોઈ જાતની લેવા દેવા વચ્ચે નથી લાગતી તેવું બની શકે છે
Since you came from India, since you came to Chicago, now you have had to stop in between and the time of the flight has changed. Also, the time in other countries in the country is different. If it is day in India, it is night in America. It is night in America. Since the day is Indian, if you can't sleep at night, brother started watching TV. People said that you should watch TV after it got very dark. Then the volume might be coughing or talking about something. There was some noise from inside and which There is a person named Lalita, who is playing the role of Lalita Pawar, told her to go out and threaten Balji or not to make a sound, and then she came out and started making a lot of noise that where are the people in the school solid, useless people from India. No, they have come, they don't come without Nahya, Ben felt wrong, Ben started crying because of it, it affected me, I was also young, then I also started getting affected. You are older, so give respect, you have come to an unknown country, because someone has done you a favor, you don't say anything, because you are younger, you listen more quietly. All this happened in 1988, today in the year 2019, this population has been repeated, even in years, the sister does not know that this has happened because now many inheritances have happened, many years have passed, she does not remember, maybe even if she does not remember. He can't accept it in front of his brother because the situation is like this today in 2023 the brother became happy and the sister became happy. You feel that this is not your person, since you have come to this country, there is only one person who has been harassing you or trying to harass you in the past, present and future.
It may be that your older brother and I are a younger brother and that there is nothing to do with the sister.
આજે એક વસ્તુ જરૂર છે કે ભૂતકાળ ભૂતકાળ છે અને ભવિષ્ય ભવિષ્ય છે ભવિષ્યમાં સારા સંબંધ તમે રાખવા માંગો સામે વાળો તમારી સાથે સંબંધ રાખવાનો નથી તેનો કોઈ મતલબ નથી તમે ઈચ્છો કે ભાઈ નો સંબંધ ભાઈ સાથે સારો ન મળી શકે કદાચ ન બની શકે પણ જ્યારે ભાઈ મોટો હોય બે નાની હોય તો હંમેશા જોવા મળે છે કે પોતાનો ભાઈ બહેનને સારી રીતે રાખવા માંગે અથવા તો તેનો સંબંધ સારી રીતે હોઈ શકે કે તેમનો વાલો ભાઈ મોટો હોય આમાં ઘણીવાર તમને કોઈ જાતનો નાનપણમાં કશુંક ખોટું થયું હોય તો પણ બની શકે કે નાનપણના અનુભવ તમારી સાથે કેવા હતા અને અત્યારના કેવા છે તો તમે માની શકો છો કે નાનપણના અનુભવ ભાઈ મોટાભાઈ અને નાની બહેનો વચ્ચે સારા હોય અને એ બંનેઉ જણના એક નાના ભાઈને ધોધ કાઢતા હોય અથવા તો મને ધુત્કારતા હોય તો એ બની શકે છે કે મને પ્રત્યે ધુત્કાર કાઢવાનું કારણ શું છે ભૂતકાળવા નું હવે આવી પ્રજામાં સમાજમાં વિચારવાનું એ તમને કશું કહે નહીં કે શું થઈ રહ્યું છે એ તમે જાણો પણ નહીં એ જાણવાની કોશિશ પણ નહીં કરવી અને ઘણીવાર તમને સાચી હકીકતોને બતાવવામાં આવે પણ નહીં કે શું પ્રોબ્લેમ હતો શું થયું છે તમે અનુભવ કદાચ ભૂતકાળમાં ખોટો થયો નાનપણમાં ખોટો થયો એ મોટા થતાં પણ એવો જ ખરાબ અનુભવ થાય તો સમજી લેવાનું કે કદાચ કંઈક ખોટું થઈ રહ્યું છે
One thing is needed today that the past is the past and the future is the future. You want to have a good relationship in the future. The other person does not want to have a relationship with you. It does not mean that you want a good relationship between brother and brother. It may not be possible, but when the brother is older. If two are younger, it is always seen that his brother wants to keep his sister well or he may have a good relationship or his brother is older. In this, even if you have had something wrong in your childhood, it may be that your childhood experience is with you. How was it and how is it now then you can believe that childhood experience is good between elder brother and younger sister and if both of them are teasing one of their younger brother or insulting me then what is the reason for insulting me? Thinking about the past now in a society like this tells you nothing, you don't even know what's going on, you don't even try to find out, and often you aren't even shown the true facts of what the problem was, what happened. If something went wrong in childhood, even when you grow up, you will understand that something is wrong.
ભાઈએ તો આગળ સમય જતા પૈસા કમાવી લીધા તેનાથી શું થાય કે સંબંધ આજે કલયુગમાં શું છે કે લોકો પૈસા હોય તેની પાછળ ન મળે તો તેની પાસે પૈસા હોય એની વાહ વાહ જેની પાસે પૈસા ન હોય તે તબેલામાં જાય તો આવું જ કંઈક થયું કે પૈસા વાળો ભાઈ થઈ ગયો એટલે એની પાછળ બેન એને એ લોકો જોડે સારી સંબંધમાં રહી શકે એવા જરૂરથી સમજી લેજો કે આ વાત દરેકને માન્યમાં આવી જશે કે સમજવામાં આવશે કે એ વાત સાચી છે ત્રણે-ત્રણ એ રીતે જવાય દુનિયામાં કે જ્યાં ફાયદો થતો હોય એની જોડે સાથ રાખો ત્યાં નુકસાન થતું હોય એને કીધું અને ઘરના વ્યક્તિમાં તો ખર્ચ જોવા મળે કે જેની પાસે પૈસા અમે સમાજમાં પણ એવું જ હોય કે જેની પાસે ના હોય તે તેલ લેવા ગયો એ જ વાત સમજી લો એ દરેકને લાગુ પડે છે અને આમાંથી જતા હોય છે પણ દરેક લોકો નથી હોતા પોતાના સવારે ચાલતા હોય છે ઘણા લોકો પૈસાની પાછળ બુકિંગ તબેલા ની જેમ પડી રહે અને પછી આગળ જઈને વિચારે કે તમે શું કરો છો ના કર્યું હવે એની જિંદગી સારી છે ઓકે તો તેમની સાથે સારો રાખવો જોઈએ આ એક માન્યતા છે તમે કાલે ઊઠીને તમારા પર કઈ રીતે લાભ લીધો પૂરેપૂરો ફાયદો લીધો હતો તે આ સમાજમાં કોઈ દેખતું નથી એ તમે શું કર્યું ના કર્યું તમે કેટલા આગળ છો તમે ક્યાં છો એ મોટું મહત્વનું છે અને સિચ્યુએશન એવી પરિસ્થિતિ થઈ જાય કે આજે પૈસાની પાછળ હોય તો તે સમજી લે કે એક માણસ પૈસાની પાછળ છે તો એ કમાઈને બેઠો છે તો તેના સહારે ને સાતમાં મને પણ ફાયદો થશે એ વિચારે એ આશાએ લખો હોય તેની સાથે સારા સંબંધ રાખે એમાં કોઈ સવાલ છે જ નહીં
What happens to the brother who has earned money over time, what is the relationship today in Kalyug, if people don't follow him if he has money, then he has money. After it is done, you need to be able to maintain a good relationship with those people, so that everyone will accept or understand that this is true. It is said to the person who is suffering and the cost is seen in the person of the house. It is the same in our society that whoever has money goes to buy oil. Understand the same thing. While they are walking in their morning, many people fall behind money like a booking stable and then go ahead and think what are you doing or not, now his life is good, ok then you should treat him well. This is a belief. No one in this society can see that he took advantage of the way he took full advantage. What you did or did not do is how far ahead you are. Where you are is very important and if the situation becomes such that today if he is after money, he should understand that a man is after money. If he is earning, then there is no question that he should write with the hope that I will also benefit from his help.
આજકાલની બહેનો પણ મતલબી હોય છે એવું નથી કે ગરીબને તે મદદ કરીને બેસી જાય એક વસ્તુ છે જે ભાઈ મોટો કે નાનો ગમે તે હોય પૈસા વાળા કોણ છે તે પહેલા જોવામાં આવે તે પૈસા વાળો ભાઈ વહાલો અને બીજી વાત એ બહેન નો શરમની વાત છે કે આવું બધા ભાઈ ના માં જોવા મળે છે દરેકમાં એટલી બધી ભાઈ બહેન જોડે તફાવત નથી હોતા પણ ઘણા ફેમિલી માં ભાઈ બેન નો સારો પ્યાર હોય છે પણ ઘણા ફેમિલીમાં ભેદભાવ પણ હોય છે અને આ ભેદભાવ તમે જોવા મળતો તો તમને ખબર પડે કે ભેદભાવ ક્યાં હોય છે અને કેવી રીતે હોય છે તમે જણાવીએ કે આ જાણવા જેવી વસ્તુ છે કે પૈસા કમાવી ને બેઠેલો હોય તે ભાઈના કામનો તેની ઓછા બનાવ્યા હોય તે ભાઈ નકામા એક એની જોડે કોઈ મતલેબ ના હોય આવી છે દુનિયા સ્વાર્થ માટે લોકો દુનિયામાં ઘણું બધું કરે છે ઘણું બધું મેળવવા માટે કોશિશ કરતા હોય છે અને ઘણું બધું ખોવતા હોય છે માટે એકને મેળવવા માટે બીજાને ગુમાવતા હોય છે અને આવી પરિસ્થિતિ ની પાછળ એક સ્વાર્થ હોય છે અને બીજું નફરત પણ હોઈ શકે છે ના પ્રયત્ની વાત પણ કરીએ તો આગળ જણાવવામાં આવશે કે નફરત કોણ કરે છે નફરતમાં પણ અહીંયા લખીને ફેમિલીના મેમ્બર છે જે એકની પરમાત કરવાની માટે ઘણા બધા લોકો પાછળ પડી ગયા છે એનું કારણ તો કંઈ સમજમાં નથી આવતું પણ આગળ જોવા મળે તો એક વસ્તુ છે કે જલસ હોઈ શકે એટલા ખરાબ હદ સુધી નીચે જઈ ચૂક્યા છે કે બીજા આજુબાજુ વાળા સમાજના લોકોને સમજ નથી પડતી કે આ લોકો શું કરી રહ્યા છે પોતાના સગા સાથે અને આ સગા સાથે ખરાબ વર્તન કરે એ આટલું ગામ જાણતું નથી હોતું. ગામ નથી જાણતું. ગામડાના કે શહેર કહેવાય પણ તમારો માને પણ નહીં ગામના જાણીતા વ્યક્તિ જાણે એની પૂરતી માહિતી જાણવા ની કોશિશ કરે પણ નહીં અને બીજાની પંચાત માં કોણ પડે આજે કોને ખબર હોઈ શકે કે ના હોય આજે કોઈ ખરાબ રમત રમી રહ્યો હોય તો મારે ફેમિલી સાથે તો તમે તમારો પ્રોબ્લેમ છે બીજા કોઈ તમને મદદ કરવા પણ ના આવે આવી દુનિયા છે આવી દુનિયામાં ઘણા લોકો ફસાયેલા છે અને તમે ફસાયેલાં હોય કે હું ફસાયેલો ઘણીવાર તમને મદદની જરૂર હોય તો પણ ઘણીવાર મદદ મળતી નથી તમે આશા પણ ના રાખી શકો કારણ કે તમારી આજુબાજુ કોઈ મદદ માટે કોઈ તૈયાર જ ના હોય તો તમે સુ કરો અજાણ્યા થાય પારકા અને તમારા ગણવાનો કોઈ અર્થ નથી પારકા જોડે વાત કરવાના હોય તો તમારી જોડે વાત કરવાનો કોઈ મતલબ નથી.
Today's sisters are also mean, it's not that they sit by helping the poor, it's one thing that the brother, no matter who is big or small, who is the rich, the rich brother is loved first and another thing is the shame of the sister that this is so. It is seen in all brothers and sisters there is not so much difference between brothers and sisters but in many families there is a good love of brothers and sisters but in many families there is also discrimination and if you see this discrimination you will know where the discrimination is and How can you tell me that this is a thing to know that the brother who is sitting and earning money has made less of his work, that brother is useless and has no meaning. They try and lose a lot of things, so they lose others to get one, and behind such a situation there is a selfishness and another may be hatred. By writing here, there are family members who have fallen behind so many people for the sake of one, the reason is not understood but if we look ahead, one thing is that Jalas may have gone down to such a bad extent that other people of the surrounding society. It is not understood what these people are doing with their relatives and misbehaving with these relatives, this village does not know. The village does not know. It is called from the village or the city, but you don't even believe that a well-known person of the village does not even try to know enough information about it and who falls into someone else's panchat. The problem is no one else comes to help you, this is the world. Many people are trapped in this world and whether you are trapped or I am trapped often you need help but often you don't get help you can't even hope because there is no help around you. If no one is ready, then you will become a stranger and there is no point in talking to you.
Year 1988
જે સ્ત્રી પરણીને અમેરિકામાં આવે અને આવીને પોતાના કામકાજમાં લાગે ભવિષ્યમાં આગળ જતા તે પોતાના સગા સંબંધી ભાઈ બહેન ને પણ અમેરિકા લાવવા ની ઈચ્છા રાખતી હોય અને આ જ પરિસ્થિતિ જોવા મળે છે દરેક ફેમિલીમાં કે કોઈ પુરુષ સ્ત્રીને પરણીને લાવે તો સ્ત્રી અમેરિકા આવે તો તે હંમેશા પોતાના ભાઈ બંધુ ને આગળ લાવવાની ઈચ્છા રાખતી હોય છે કોશિશ કરતી હોય છે કે તે લોકો પણ જલ્દી અમેરિકા આવી જાય પણ ઘણા ઘરો માં અલગ જોવામાં આવે છે
પહેલા દિવસે અમેરિકામાં આગમન થયું હવે તમે ઘરમાં છો તો તમારો ભાઈ આવીને તમને ખખડાવે છે કે અવાજ કેમ કરો છો બીજી બાજુ એવું પણ સામે જવા મળે છે કે એ સ્ત્રી જાજે પરણીને અમેરિકા આવી છે તેના મગજમાં પણ ઘણું બધું ચાલતું હોય છે કે આ લોકો વહેલા કેવી રીતે આવી ગયા મારા ભાઈ બેન કેમ અમેરિકા છે એક વસ્તુ છે કે એના ભાઈ બેન આવી ન શકે ત્યાં સુધી એ વ્યક્તિ સીટીઝન ના થાય એપ્લાય ના કરે સીટીઝનનો ફાઈલ ના કરે ત્યાં સુધી આવી નથી શકવાના પણ મગજમાં એક જાતનું સ્ત્રી જાતને દુઃખ હોય છે પોતાના ભાઈબંધ વહેલા આવી ગયા હોય તો કેટલું સારું પેલા ભાઈ બેન આવી ગયા હોય તો એ પણ પૈસા કમાવવાનું ચાલુ કરી દે અને આ એક જાતનું મગજનું મેન્ટલી કે ગામનું નફરત હોય છે કે મગજમાં એક જાતનું ઝેર હોય છે જે બીજા માણસને પણ બરબાદ કરવા માટે તૈયાર કરી દેતા હોય છે અને આજે આપવામાં આવે ત્યારે તમને ખબર મેદાન બીજાને હેરાન કેવી રીતે કરવા પરેશાન કેવી રીતે કરવા આ બધું એની જોડે સંકળાયેલું જ હોય છે જોઈન્ટ જ હોય છે કે ખરેખર એક માણસ અજાણ્યો આ દેશમાં ક્યાંથી આવી ગયો અને ઘરનો માણસ આવ્યો તો તમારા બાપાના શું બગડી જાય છે ઘણો માણસને તમે મદદ કરવી ના કરવી તમારા પર છે પણ એને ખોટી રીતે હેરાન કરો એ મોટામાં મોટું અને માપ છે અને આ મહા પણ તમને ઘણા બધા લેખોમાં આગળ વર્ષોમાં પણ જોવા મળશે દરેક વસ્તુA woman who comes to America to get married and starts working in the future, she wants to bring her relatives to America too and the same situation is seen in every family, if a man brings a woman in marriage, if the woman comes to America, then she always comes to America. She wants to bring her brothers and sisters forward, she is trying to make sure that those people also come to America soon, but they are seen separately in many homes.
On the first day of arrival in America, now when you are at home, your brother comes and knocks you and asks why you are making noise. My brother Ben has come to America. One thing is that until his brother Ben can come, that person does not apply for citizenship until he files the citizen's file, but there is a kind of woman in her mind who feels sorry for her brother. If they have come, how much better if that brother Ben has come, he will also start earning money and this is a kind of mentality or hatred of the village or there is a kind of poison in the brain which is ready to destroy other people too. And today, when you are given the ground, how to annoy others, how to bother, all this is related to the joint, from where really a stranger has come to this country and if a man of the house comes, what will happen to your father. It is up to you not to help a lot of people but to harass them wrongly is a big and big measure and this big one you will see in many articles in the years to come. Sir you will find detailed information about the manner in which you have been wrongly harassed.નું તમને લિસ્ટિંગમાં જોવા મળશે કે તમે દરેક કિસ્સામાં શું શું થયું અને કેવી રીતે ખોટી રીતે હેરાન કરવામાં આવ્યો છે તેની દરેક પૂરેપૂરી માહિતી સર તમને ડિટેલમાં જાણકારી જોવા મળશે
વ્યક્તિના સ્વભાવ પ્રમાણે વ્યક્તિ તેનું કામ કરે તે સમજે નહીં તેને ધારો કે કામ કરવું હોય તો તે પ્રમાણે ધારેલું જ કામ કરશે લોકોનો ઈરાદા કરા હોય અને સ્વભાવ ખરાબ હોય તે પ્રમાણે તે પોતાના કામના જાય કામનો રોલ ભજવે અને તે પ્રમાણે તે તેનું વર્તન કરે સુધારવાની કોશિશ ના કરે અને મગજ માં હોય તે પ્રમાણે કરે મનમાં ધારેલું હોય તે પ્રમાણે કરે સમજવાની કોશિશ ના કરે તો તમે વિચાર કરો કે તમારી સાથે કોઈ ખરાબ રીતે વર્તન કરે છે તેના તમે ને ખરાબ રીતે ટ્રીટ કરે છે તો તમે શું કરો તમે કશો નથી કરી શકતા કેમ નથી કરી શકતા તમે એનું માન આપો છો તમે એને સમજાવો છો તમે એને સમજાવી નથી શકતા તેમને સમજાવવાની જરૂર નથી તે તમારાથી મોટા છે તે તમારી વડીલ છે
તમે એમને કહેવા પ્રમાણે તમે કરો છો તો તેમાં આપણા સ્વભાવમાં એક શોભામાંથી તમે વ્યક્તિ ધારો તો તમે વ્યક્તિને ખોટો સાચું ખરાબ ખોટું કઈ કશું પણ ખોટું કહી શકો છો પણ તમે કરવા નથી માગતા તમે માનો છો કે તમે એને માન આપો છો
તે પ્રમાણે તે મને તે પ્રમાણે તેનું માન્ય રાખો છો તો તમે તેને માળ આપો છો તેનો મતલબ એ થયો કે તે વ્યક્તિ તેનો પૂરેપૂરો ઉઠાવી રહ્યો છે અને તે ફાયદામાં તે ઘણું બધું ખોટું કરવામાં આવે છે તે પ્રમાણે તે કરી પણ રહ્યો છે તેનું નામ છે લલીતા ભવા લલિતા પવાર
Engkish
A person does not understand that a person should do his work according to his nature. Assume that if he wants to work, he will do the work as expected. Do and do according to what is in your mind, do according to what is in your mind, if you do not try to understand, if you think that someone treats you badly, he treats you badly, then what do you do, why can't you do anything? can you respect him you explain him you can't explain him he doesn't need to explain he's older than you he's your elder
If you do as they tell you, you can call a person wrong, right, bad, wrong, anything wrong, but you don't want to do it, you believe that you respect him.
If you give him a floor, it means that he is taking full advantage of it and he is doing a lot of wrong in that benefit. His name is Lalita Bhava. Lalita Pawar
No comments:
Post a Comment